તાજેતરમાં સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી જૈન મહાસંઘ દ્વારા દિનેશ હોલ ખાતે અમદાવાદના 170 થી વધુ જૈન સંઘના પ્રતિનિધિઓનુ સંમેલન યોજાયું હતું. જેમાં 600 થી વધારે સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.